The Chief Minister of Gujarat State: On October 23, 1996; Shree Shankersinh Vaghela sworn in as the sixteenth Chief Minister of...
ગુજરાત નંબર 1 ના સ્વપ્નદ્રષ્ટા ... જેના વિચારો આજે મૂર્તિમંત થઇ રહ્યા છે ... મુખ્યમંત્રી તરીકેની શ્રી શંકરસિંહ વાઘેલાની ઉપલબ્ધિઓ. ...
The Union Cabinet Minister of Textiles: In 2004, Shree Shankersingh...
બંદર વિકાસ
રૂ. ૪૧૫૦ કરોડના રોકાણ સાથે સીમર, મીઠી વીરડી, ધોલેરા, હજીરા, વાંસી-બોરસી અને મરોલી બંદરોની ખાનગી સાહસોનાં મૂડીરોકાણોથી વિકાસનું આયોજન.
દહેજ, મુન્દ્રા, પોસિત્રા અને રોઝી-બેડી ચાર બંદરોનો રૂ. ૨૯૦૦ કરોડના કુલ ખર્ચે સયુંકત ક્ષેત્રમા વિકાસ.
બંદરોની આનુષંગિક આંતરમાળખાકીય સુવિધા માટે રૂ. ત્રણ હજાર કરોડના મૂડીરોકાણનું આયોજન.
ચાલુ વર્ષે રૂ. ૧૧૯૭ કરોડના ખર્ચે બંદર વિકાસનો કાર્યક્રમ.
પીપાવાવ બંદરનો સયુંકત ક્ષેત્રમાં ઝડપી વિકાસ. મુખ્ય મંત્રીશ્રીની હાજરીમાં પ્રથમ જેટીની શરૂઆત. બે જેટી કાર્યાન્વિત થઇ.
નેધરલેન્ડ સરકાર સાથે બંદર વિકાસ યોજના ટેકનિકલ સહયોગનાં કરાર : રૂ . ૩૦ કરોડની સહાય મળશે.
ગુજરાત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની રચાઈ.