The Chief Minister of Gujarat State

The Chief Minister of Gujarat State

The Chief Minister of Gujarat State: On October 23, 1996; Shree Shankersinh Vaghela sworn in as the sixteenth Chief Minister of...

ગુજરાત નંબર 1 ના સ્વપ્નદ્રષ્ટા ...

ગુજરાત નંબર 1 ના સ્વપ્નદ્રષ્ટા ...

ગુજરાત નંબર 1 ના સ્વપ્નદ્રષ્ટા ... જેના વિચારો આજે મૂર્તિમંત થઇ રહ્યા છે ... મુખ્યમંત્રી તરીકેની શ્રી  શંકરસિંહ વાઘેલાની ઉપલબ્ધિઓ.   ...

Shree Shankersingh Vaghela

Chief Minister 1996 / 1997

The Chief Minister of Gujarat State

The Chief Minister of Gujarat State: On...

Union Minister - 2004 & 2009

The Union Cabinet Minister of Textiles

The Union Cabinet Minister of Textiles

The Union Cabinet Minister of Textiles: In 2004, Shree Shankersingh...

ITDC Chairman

ITDC Chairman

ITDC Chairman

NEW DELHI:Jun 13, 2012: Indian Tourism Development Corporation (ITDC)...

સમાજકલ્યાણ

                                                સમાજકલ્યાણ

અનુસૂચિત જાતિ , સામાજિક -શૈક્ષણિક પછાત વર્ગોની વિકસતી જાતિ, બક્ષીપંચ તથા વિમુક્ત જાતિઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષના શ્રેણીબદ્ધ પગલાં.

અનુસૂચિત જાતિની અંભૂગત યોજનામાં જંગી વધારો : રૂ. ૧૬૪ કરોડની માતબર જોગવાઈ.

વીસ નવાં છાત્રાલયો, પાંચ આશ્રમશાળાઓ, બે સરકારી છાત્રાલયો, વીસ બાલવાડી કેન્દ્રોને મંજૂરી.

વિકસતી જાતિઓ માટે પાંચ આશ્રમશાળાઓ, ૩૦ નવાં છાત્રાલયો, ૩ સરકારી છાત્રાલયો, ૫૦ બાલવાડી કેન્દ્રો મંજૂર.

વિકસતી જાતિના બાળકો માટે ૫,૬૧,૪૬૨ વિદ્યાર્થીઓને રૂ. ૯૩૮ કરોડની શિષ્યવૃત્તિ.

અનુસૂચિત જાતિ-જનજાતિના ૭૫૨૫ ખેતમજૂરો, નબળા વર્ગના લોકોને ઘરથાળના પ્લોટનું વિતરણ.

અનુસૂચિત જાતિ , જનજાતિ, નાના-સીમાંત ખેડૂતો, આદિવાસી વિસ્તાર બહારના જનજાતિ તેમજ વિચરતી જાતિના ખેડૂતોને નવાં કૂવા, ઓઈલ એન્જિન, પંપસેટ,   ઇલેક્ટ્રિક મોટર, સબમર્સીબલ પમ્પ વગેરેની ખરીદી માટે સહાય.

BEGIN SOFTIDE

BAPU ON GUJARAT DAY MAY 1 1999

Dream of GUJARAT NO 1 by BAPU SHREE SHANKERSINH VAGHELA